SA213
Jump to navigation
Jump to search
૧ | મારા દેવની સ્તુતિ કરવા, એક સાફ મન દે મને, જેને તારું લોહી સદા, પાપ વિના રાખે છે. |
૨ | એક મન જે નમ્ર લીન આધીન, ત્રાતાનું રાજ્યાસન, જેમાં સંભળાય છે ખ્રિસ્તની વાણ, ઇસુ છે રાજન. |
૩ | એક નમ્ર રાંક હૃદય દેજે, વિશ્વાસ કરનાર ને શુદ્વ, જે ખ્રિસ્તને કદી નહિ તજે,સ્થિર રહેનાર વચ્ચે યુદ્વ. |
૪ | એક મન જેના છે સાફ વિચાર, દેવની પ્રીતથી ભરપૂર, પૂર્ણ, ઉત્તમ, ઉપકાર માનનાર, તુજ મન જેવું ઇશ્વર. |
૫ | હે દેવ, દેજે તારો સ્વભાવ, જલ્દ ઉતર ઉપરથી, મન મારા પર લખ તારું નામ, સર્વોત્તમ નામ પ્રીતિ. |