SA193

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક : નિત્ય નિરંતર પ્રભુ ગુણ ગાઓ, પ્રેમ હદયમાં વાહો
તુજ ઇચ્છા તે મારી જ થાએ, ભાવ ઉરે ઉપ્‌જાવો.
ભલે નિંદે કે વખાણે, લીનપણું રે સજાવો.
યાત્રા અહિંની બે દિવસોની, વાત સ્મરણમાં રખાવો.
પ્રેમ પ્રભુ પર, પ્રેમ શુદ્ધિ પર, આશા પૂરી એ કરાવો.
સતત તારાં વચનો પાળું મન ઇસુનું આપો