SA183
Jump to navigation
Jump to search
ટેક : દેવે દીધું છે એક અગત્યનું કામ મુકિત પામી તેના નામને કરવું મહિમાવાન. | |
૧ | આ જમાનાની કરવાને સત્ય સેવ, તારી ઈચ્છા પૂરી કરવી, હે પવિત્ર દેવ. |
૨ | તું મને જૂએ તે નિત્ય સંભારી, જાગતા રહીને જાથું પ્રાર્થના કરૂં ધ્યાન ધરી. |
૩ | જીવું ત્યાં લગી તું સાચો રાખ મને, નહિ તો ઉત્તર કેવી રીતે હું આપું તને ? |