SA163
Jump to navigation
Jump to search
ટેક- મજ પાપ (૨) છે લોહી તળે, છે દોષ ગયો આત્મા છૂટ્યો, શાંતિ, શાંતિ મળી મને, ઇસુએ માફ કીઘો. | |
૧ | ઇશ્વરનો કોપ મટી ગયો, પાપ મારાં છે લોહી તળે. અંઘકાર બદલાઇ દિન થયો, પાપ મારાં છે લોહી તળે. |
૨ | મજ શક ગયા, પાપ માફ થયાં, પાપ મારાં છે લોહી તળે. ખાત્રી છે કે જઇશ સ્વર્ગમાં, પાપ મારાં છે લોહી તળે. |
૩ | ઘન છે ! ઘન છે ! દેવ છે મારો, પાપ મારાં છે લોહી તળે. શુદ્ધ કરી રાખે છે ખરો પાપ મારાં છે લોહી તળે. |
૪ | મજ હાથ લઇને દોરે છે, પાપ મારાં છે લોહી તળે. સૌ ગરજ પૂરી કરે છે. પાપ મારાં છે લોહી તળે. |