ટેક - ધન્ય દિન, ધન્ય દિન, શુદ્ધ કરાયો હું મલિન,

ખ્રિસ્તે હહ્યું, પ્રાર્થના કરો જાગૃત અને આનંદી રહેા,
ધન્ય દિન, ધન્ય દિન, શુદ્ધ કરાયો હું મલિન.

ધન છે તે દિવસ જેમાં હું તને મળ્યો મારા ઇસુ;

હું મનમાં કેમ ન હરખાઉં, ને રાતદિન તારી સ્તુતિ ગાઉં

ધન છે તે પ્રેમના બંધનને, જે રાખે તેની પાસ મને,

હું તેની પાસે રહું છું ને મનથી તેને સેવું છું.

મુજમાં મહાકામ પૂર્ણ થયું, પ્રભુનો હું ને તે મારો,

તેણે તેડ્યો ને સૂણ્યાં મેં, મધુર ઇશ્રરી પોકારો.

મેં પ્રભુને આપ્યું વચન, તે નીત સાફ રાખશે મારું મન,

હું કહું મરણ થાય જ્યારે, ધન છે આ પ્રેમના બંધનને