SA155
Jump to navigation
Jump to search
૧ | ખરો દ્રાક્ષવેલો ખ્રિસ્તમાં, કરેલો છું કલમ; તચ્છાકારતો તેની દયા, પણ બદલાયું છે મન. |
૨ | પ્રાયશ્વિતથી મેં અર્પ્યુ, કે આવ્યો શુદ્વ આત્મા, નવો જન્મ પામ્યો હું, માફ થયાં પાપ મારા; |
૩ | જળ જવાળાથી ઘેરાઇને, સ્થિર થઇ આગળ ચાલું; ગૌરવ પર તાકી રહીને, હું કદી નવ ગભરાઉં, |