SA153
Jump to navigation
Jump to search
ટેક - ઇસુના નામની જય બોલો ?જય જય બોલો? ઇસુના નામની જય બોલો, કે તેણે મુકિત માર્ગ ખોલ્યો? | |
૧ | ઇસુના નામને ધન્ય હો ?મને તેણે દેખતો કીધો, હું દોડતો નરકની ભણી, પણ તેણે તાર્યે કૃપાથી. |
૨ | પ્રભુએ મને માફ કીધો, માટે હાઇશ તેનાં સ્તોઞો, અગાઉ હું ન’તો ગાતો પણ, હાલ નિત્ય ગાઇશ તેના ગુણ. |
૩ | મેં તેના પ્રેમને ધિકકાર્યો, મેં તેનો નિયમભંગ કર્યો, પણ ઇસુ મૂઓ મારે કાજ, કે મારા મનમાં કરે રાજ. |
૪ | ઇસુના નામને ધન્ય હો ?અમને આપ્યો છે છૂટકારો, તે હાલ કહે છે આગળ ચાલો, ને યુદ્વ પક્ષી સ્વર્ગે મળો. |