SA151
Jump to navigation
Jump to search
ટેક - વધસ્તંભને પલડું છું. | |
૧ | શું ઇસુજ વધસ્તંભ ઊંચકે, સૌ કેમ ન કરે સહાય ? નો, સૌને કાજ વધસ્તંભ છે, ને મજ કાજ કેમ ન હોય |
૨ | પવિત્ર વધસ્તંભ ઊંચકીશ, મોત આવે ત્યાં સુધી, પછી સ્વર્ગે જઇ હું પહેરીશ, તે સુંદર તાજ સ્વર્ગી. |
૩ | સ્ફટિક ફરસબંધી પરે, ખ્રિસ્તના ઘાયલ પગ પાસ, ઉતારીશ તાજ હું તે વારે, નામ તેનું સ્તવીશ ખાશ. |
૪ | રે કિંમતી સ્તંભ ?રે જયનો તાજ ?રે પુનરૂત્થાનના દિન ? ગગનથી આવો સ્વર્ગી ફોજ, ને લઇ જાવ મજને લીન. |