SA150
Jump to navigation
Jump to search
૧ | કોણ છે જે સુતો ગભાણ ઘેટાંપાળો લાગે પાય |
૨ | કોણ છે જે વેદના ભરપૂર અરણ્યે ઉપવાસ કરનાર ? |
૩ | કોણ કરે છે ચમત્કાર દુઃખ દર્દને મટાડનાર ? |
૪ | કોણ છે સ્તંભે લટકેલ વેદનાથી મૃત્યુ પામેલ ? |
૫ | કોણ આવ્યો કબરની બા’ર આત્માનો ઉદ્વાર કરનાર ? |
૬ | કોણ છે એ રાજ્યાસન પર રાજ કરે છે અવનિ પર ? |