SA144
Jump to navigation
Jump to search
ટેક - હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય ઇસુની હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! આમેન. | |
૧ | મળી છે ! મળી છે ! મને હુકિત પૂરી; બચાવ્યો, ઇસુએ, સર્વ પાપથી, સર્વ પાપથી. |
૨ | પ્રેમ અપાર,પ્રેમ અપાર, મજ પર ખ્રિસ્ત કરે છે; કહ્યું મને તેણે, સુખી રહે, સુખી રહે. |
૩ | શુદધ છે ! શુદધ ! અંતઃકરણ મારું; મળી શાંતિ મને, અતિ સુખ પણ ખરું ! |
૪ | ગાઓ ગીત, ગાઓ ગીત, હિમ્મતવાન સિપાઇ; ખ્રિસ્તની મોટી પ્રીતિ, વખાણો, વખાણો. |