SA14
Jump to navigation
Jump to search
ટેક - હવે ઇસુ દે છે મુક્તિ, પાપીને તે બચાવે છે. | |
૧ | પાપી ઉંમર જાય છે વીતિ, જાગ રે મરણ પાસે છે; હાલ છે વેળા શોચ કરવાની, પછીથી તું નિરાશ થશે. |
૨ | જેને લીધે તું ધન કમાએ. કામમાં કંઇ આવનાર નથી; મા, મિત્ર તું જે વારે મરશે. ત્યારે સહાય કરનાર નથી. |
૩ | માલ મિલ્કત, તારી હવેલી, બીજા લોકો ખરીદ કરશે; બહાર તને ઉજ્જડ જગ્યાએ, એકલો લઇ જઇ છોડશે. |
૪ | આવજે પાપી ઇસુની પાસે, તારા આત્માને તારશે પાપ તજીને વિશ્વાસ રાખજે, દંડથી તે ઉગારશે |