SA13
Jump to navigation
Jump to search
૧ | આ જગત અજાયબ સ્ટેશન છે, જ્યાં રેલ ચાલે દિન રાતે; આ ગાડીમાં જવું છે તારે, એક પણ ક્ષણમાં તે આવશે . |
૨ | કંઇ વાર નથી બાંધો સામાન, જુઓ હાલમાં ઘંટ વાગે છે! આ જગ મૂકી તે દેશમાં જાય, તે ફરી કદી નહિ આવશે |
૩ | રે સ્વર્ગની ટિકિટ લઇ લો ભાઇ, સૌ પાપનો પસ્તાવો કરીને; ઇસુ પર વિશ્વાસ રાખે જે, તે સ્વર્ગ મધ્યે જઇ પહોંચશે. |
૪ | રે પાપ રૂપ સામાન રાખશો નહિ, ગાડીમાં નહિ લેવાશે; પણ પાપ મૂકીને જે આવે, તેનાથી ત્યાં જવાશે |