SA124
Jump to navigation
Jump to search
ટેક - આવો રે આવો વિશ્ચાસયી, આ લોહીના ઝરામાં તે થકી તમારું હદય, બરફના જેવુ શુદ્ધ થશે. | |
૧ | મારાં પાપ સૌ ગયાં છે, તેઓનું નથી નિશાન, કલંક સૌ ઘોવાયાં છે, લોહીમાં કરીન સ્નાન. |
૨ | જુઓ લજ્જા બીકનો ભાર તેમાં ડૂબી જાય છે, ચિંતા બદલે સુખ અપાર, હવે મનની માંહે છે. |
૩ | લાલચ લોભ રહેતાં નથી જગનું દ્રવ્ય ઘૂળ જેવું, વધસ્તંભમાં છે ખુશી, આથી મોટું સુખ કેવુ? |
૪ | વૈરીથી હું નહિ ડરું યુદ્ધ કરવાની છે ઇચ્છા, બળ ઇસુથી પામું છું, નાહીને આ ઝરામાં. |