SA123
Jump to navigation
Jump to search
ટેક - આનંદ થયો રે ! આનંદ થયો રે ! આનંદ થયો રે ! બહુ આનદ થયો રે. | |
૧ | ખરી વાટ મુકી. પાપ મધ્યે હુ ભટકાતો, મરા કાને દેવની વાણી. બોલવા સાભળી-આનંદ |
૨ | ગયો પાપનો બોજ. છુટો થયો પા્રણ મારો, પાપ અમાપનો્ પશ્રાત્તાપ. મે કીધો જયારે-આનંદ. |
૩ | મળ્યું મુકિતદાન, દેવે અંગીકાર કીઘો, દત્તક પુત્ર હું થયો, દેવ કુંટુંબ મઘ્યે-આનંદ |
૪ | વિશ્ચાસુ થઇ, ખ્રિ્સ્તને કાજે હું લડવાનો, પાપ વિરૂદ્ધ હું કરીશ યુદ્ધ, પછો જય મળશે-આનંદ |