SA121
Jump to navigation
Jump to search
૧ | ઇસુ તે તો મને બચાવ્યો. આપ્યો મને ઉદ્ધાર:ઇસુ મારો. ઓ. જો તારી મીઠી પ્રીતિ. ચાખે સૌ સંસાર. ઇસુ મારો. |
૨ | મન મારું તેં હરી લીધું છે,શેતાનને કાઢયો બહારઃ ઇસુ મારો , પાપ મારાં તો દુર થઇ ગયાં, લોહીની ધાર, ઇસુ મારો. |
૩ | તારે લીધે જગત કંટળે, નિંદા કરે અપારઃ ઇસુ મારો, તુ તો કદી મને નહિ છોડશે, સદા સાથે રહેનાર, ઇસુ મારો, |
૪ | જ્ગના તમાશા જગની સોબત, સૌનો કરીશ નકારઃ ઇસમારો, પ્રેમી ત્રાતા મરન સુધી, ન તજું કોઇ વાર, ઇસુ, મારો. |
૫ | જ્યારે મુકીશ આ મારી કાયા, સાથે તારી રહેવા; ઇસુ મારો, મને બોલાવવા દુતો આવશે સ્વગઁ લઇ જવા, ઇસુ મારો, |