SA113

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - દુતો હાજરીપત્રક વાચે, હવે તેની નથી વાર;

મરુ નામ જયારે ખોલાશે, ઉતર આપવા છુ તૈયાર.

જ્યારે હાજરી લેશે સ્વગઁમા. જીતનારા નામ વચાય,

હાજર થઇશ મારા ઠામમા, વિજયાનદ મને થાય.

જ્યારે હાજરી લેશે સ્વગઁમા. મુક્તિ ફોજ હાજર થશે.

ઉજળા વસ્ત્ર સૌ પહેરી. દેવ આગળ ઉભા રહેશે.

જ્યારે હાજરી લેશે સ્વગઁમા. થરથર કાપશે પાપી લોક.

પાપની ભારે સજા પામી. સવઁકાળ લગ કરશે શોક.