SA107
Jump to navigation
Jump to search
ટેક - શું જગા ઇસુ રાય કાજ, વાણી જલ્દી સૂણ આજે, હદય દ્વારને ખુલ્લા કર, તું તેને માંહે આવવા દે. | |
૧ | તુજ પાસ શં જગા ઇસુ કાજ, જેણે લીધો પાપનો ભાર; પાપી શું અંતરમા લેશે, ઠોક હાલ તુજ હદય દ્વાર. |
૨ | જગા છે મોજ મજા કાજે, જગા છે જગ કાર્યો કાજ, પણ જગા નહી જણાએ, થંભે જડેલ ખ્રિસ્તને કાજ. |
૩ | શું સમય છે ઇસુ કાજે, કૂપાથી તેડે આજે, સ્વીકાર તણો સમય આજે, વાયદો થશે વ્યથઁ કાલે. |
૪ | ઇસુને દો સમય, જગા દેવ કૂપા દિન જશે વહી; હદય તમ તણાં થાય ઠંડા, પછી તારનાર વિનવે નહી. |