77
Jump to navigation
Jump to search
૭૭ - જગમાં આનંદ !
૮, ૬ સ્વરો | |
"Joy to the world" | |
કર્તા : | આઈઝેક વાઁટ્સ |
૧૬૭૪ - ૧૭૪૮ | |
અનુ. : | વી. કે. માસ્ટર |
૧ | આનંદ જગમાં ! તારક જન્મ્યો ! સત્કાર અવનિ, તુજ રાય; |
તેને કાજ દિલ સૌ સિદ્ધ કરો માનવ ને દૂતો ગાય. | |
૨ | આનંદ જગમાં ! રાજ કરે ખ્રિસ્ત ! માનવ ગાય તેનાં ગીત; |
જળ, ખેત, ખડક ને પા'ડ સૌ સૃષ્ટ કરે ગાન થઈ હર્ષિત. | |
૩ | તેની નેકી છે પ્રતાપી, છે અજબ તેની પ્રીત; |
તે રાજ કરે સત ને રે'મથી; લોકો જાણે ખચીત. | |
૪ | પાપ અને દુ:ખ ન હો હવે, ભૂ પણ કાટાં ન દો; |
તે નિજ આશિષ રેલવા આવે, જ્યાં લગ શ્રાપ વહેતો'તો. |
Phonetic English
8, 6 Swaro | |
"Joy to the world" | |
Kartaa : | Issac Waats |
1674 - 1748 | |
Anu. : | V. K. Master |
1 | Aanand jagmaa ! Taarak janmyo ! Satkaar avani, tuj raay; |
Tene kaaj dil sau siddh karo maanav ne duto gaay. | |
2 | Aanand jagmaa ! Raaj kare khrist ! Maanav gaay tenaa geet; |
Jal, khet, khadak ne paa'da sau shrust kare gaan thai harshit. | |
3 | Teni neki che prataapi, che ajab teni preet; |
Te raaj sat ne re'mathi; loko jaane khachit. | |
4 | Paap ane dukh na ho have, bhu pan kaantaa na do; |
Te nij aashish relavaa aave, jyaa lag shraap vaheto'to. |
Image
Hymn Tune : Antioch - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Antioch - Instrumental
Media- Hymn Tune : Antioch
Chords
G D G C D G આનંદ જગમાં ! તારક જન્મ્યો ! સત્કાર અવનિ, તુજ રાય; G G તેને કાજ દિલ, સૌ સિદ્ધ કરો G માનવ ને દૂતો ગાય. D માનવ ને દૂતો ગાય. G C G D G માનવ, માનવ, ને દૂતો ગાય.