493
Jump to navigation
Jump to search
૪૯૩ - સ્વાર્પણનું ગીત
૭ સ્વરો | |
"Jesus, take this heart of mine" | |
Tune: Mozart or Consecration. | |
અનુ. : ડી. પી. મકવાણા | |
૧ | ઈસુ, મારું દિલડું લે, શુદ્ધ ને તારું જ થવા દે; |
મારે માટે મૂઓ તું, તારે જ માટે જીવીશ હું. | |
૨ | ઈસુ સ્વર્ગી સુખ મૂકી, આવ્યો જગતમાં ઊતરી; |
પાપથી છૂટો કરવાને મૂઓ થંભ પર મુજ માટે. | |
૩ | કાંટાઓથી વીંધાયેલું જોઉં છું તેનું માથું; |
થંભ પર દુ:ખો ખમે છે અહા ! મુજ પર શો પ્રેમ છે ! | |
૪ | મારું બહુ કઠણ હૈયું ઈસુ તરફ ખેંચાયું; |
કાલવરી પર ઊંચકાયો ને તે ત્યાં મરણ પામ્યો. | |
૫ | મારું બહુ કઠણ હૈયું લઈને તેને કર પોચું; |
મારે માટે મૂઓ તું, તારે જ માટે જીવીશ હું. |
Phonetic English
7 Svaro | |
"Jesus, take this heart of mine" | |
Tune: Mozart or Consecration. | |
Anu. : D. P. Makvana | |
1 | Isu, maarun diladun le, shuddh ne taarun ja thava de; |
Maare maate mooo tun, taare ja maate jeeveesh hun. | |
2 | Isu svargi sukh mooki, aavyo jagatamaan ootari; |
Paapathi chhooto karavaane mooo thambh par muj maate. | |
3 | Kaantaaothi veendhaayelun joun chhun tenun maathun; |
Thambh par dukho khame chhe aha ! Muj par sho prem chhe ! | |
4 | Maarun bahu kathan haiyun Isu taraph khenchaayun; |
Kaalavari par oonchakaayo ne te tyaan maran paamyo. | |
5 | Maarun bahu kathan haiyun laeene tene kar pochun; |
Maare maate mooo tun, taare ja maate jeeveesh hun. |
Image
Media - Hymn Tune : Mozart
Media - Hymn Tune : Consecration
Media - Sung By C.Vanveer