443

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૪૪૩ - બાળકનું અર્પણ

૪૪૩ - બાળકનું અર્પણ
૮, ૬ સ્વરો
કર્તા : ફિલિપ ડોડ્રીજ, ૧૭૦૨-૫૧
અનુ : વી. કે. માસ્ટર
જો, ઇસ્રાએલનો પાળક રાંક ઊભો છે રાખી મહેર;
સુણ, કોમળ, હલવાન, તેની હાંક, તે ગોદમાં લે હેતભેર.
તે કે' "વારો મા, બાળોને, આવવા દો મારી પાસ";
પ્રભુ આવ્યો સ્વર્ગથી તેમને આશિષ આપવાને ખાસ.
પ્રભુ, તેમને હર્ષથી લાવીએ, આભાર સાથ સોંપવા હાલ;
અમે સર્વ તારાં છીએ, થાય તારાં જ આ સૌ બાળ.
ઓ પવિત્ર ઈશ્વર દયાળ, કરીએ અર્પણ આ બાળ;
પાપથી બચાવ તેને સૌ કાળ, રાખ રે'મ તે પર, મેષપાળ.
રેડ હાલ પવિત્રાત્મા તે પર, થાય સબળ પામવા નેમ;
સ્વર્ગી જીવનમાં ફળવાન કર, વયમાં તે વઘે તેમ.


Phonetic English

443 - Baalakanun Arpan
8, 6 Svaro
Karta : Philip Dodridge, 1702-51
Anu : V. K. Master
1 Jo, Israelno paalak raank oobho chhe raakhi maher;
Sun, komal, halavaan, teni haank, te godamaan le hetabher.
2 Te ke' "vaaro ma, baalone, aavava do maari paas";
Prabhu aavyo svargathi temane aashish aapavaane khaas.
3 Prabhu, temane harshathi laaveeye, aabhaar saath sonpava haal;
Ame sarv taaraan chheeye, thaay taaraan ja aa sau baal.
4 O pavitra Ishvar dayaal, kareeye arpan aa baal;
Paapathi bachaav tene sau kaal, raakh re'm te par, meshapaal.
5 Red haal pavitraatma te par, thaay sabal paamava nem;
Svargi jeevanamaan phalavaan kar, vayamaan te vaghe tem.

Image

Media - Hymn Tune : Serenity - Sung By Mr.Nilesh Earnest