379
Jump to navigation
Jump to search
૩૭૯ - સજ્જ થાઓ ઈસુના પક્ષમાં
૧ | સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! રે સ્તંભના યોદ્ધાઓ ! |
રાજાની ધજા ઊંચકો, સામા છે વેરીઓ. | |
ઈસુ પોતાનું સૈન્ય દોરી પમાડશે જીત; | |
તે શત્રુને હરાવી થશે રાજા ખચીત. | |
૨ | સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! સુણો જંગનો પોકાર; |
મોટી લડાઈમાં ચાલો ખ્રિસ્તનો કરી સ્વીકાર; | |
અસંખ્ય શત્રુ સામે સદા હો હિમ્મતવાન; | |
બીકને સમે તમ પાસે ઈસુ છે શક્તિમાન. | |
૩ | સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! તેના જ બળથી ભરપૂર; |
તે પર ભરોસો રાખો, પોતે અશક્ત જરૂર. | |
આત્માનાં શસ્ત્રો સજી પ્રાર્થના કરો ખચીત; | |
જ્યાં જોખમ છે યા ફરજ ત્યાં હાજર થજો નિત ! | |
૪ | સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! યુદ્ધ થશે ટૂંક ખચીત; |
આજ તો લડાઈનો સાદ છે, કાલે વિજયનું ગીત. | |
જીતનારને જીવન મુગટ પ્રભુ મૂકશે માથે; | |
તે સદા રાજ્ય કરશે, આકાશમાં ખ્રિસ્ત સાથે. |
Phonetic English
1 | Sajj thaao Isuna pakshamaa ! Re stambhana yoddhaao ! |
Raajaani dhaja oonchako, saama chhe vereeo. | |
Isu potaanu sainy dori pamaadashe jeet; | |
Te shatrune haraavi thashe raaja khacheet. | |
2 | Sajj thaao Isuna pakshamaa ! Suno jangano pokaar; |
Moti ladaaeemaa chaalo Khristano kari swikar; | |
Asankhy shatru saame sada ho himmatavaan; | |
Beekane same tam paase Isu chhe shaktimaan. | |
3 | Sajj thaao Isuna pakshamaan ! Tena j balathi bharapoor; |
Te par bharoso raakho, pote ashakt jaroor. | |
Aatmaanaa shastro saji praarthana karo khacheet; | |
Jyaa jokham chhe ya pharaj tyaa haajar thajo nit ! | |
4 | Sajj thaao Isuna pakshamaa ! Yuddh thashe toonk khacheet; |
Aaj to ladaaeeno saad chhe, kaale vijayanu geet. | |
Jeetanaarane jeevan mugat prabhu mookashe maathe; | |
Te sada raajya karashe, aakaashamaa Khrist saathe. |
Image
Media - Hymn Tune : WEBB
Media - Hymn Tune : WEBB - Sung By C.Vanveer