372
Jump to navigation
Jump to search
૩૭૨ - ખ્રિસ્તની શાંતિ
૧ | શાંત થયું મન ખ્રિસ્ત થકી, શુભ ત્રાણ થયું; |
બીક મટી શયતાન તણી, મુજ પાપ ગયું. | |
જે દિનથી પ્રભુ દેવ તણી સત વાત મળી, | |
તે સત વાત તણા બળથી મુજ ભ્રાંત ટળી. | |
૨ | દુષ્ટ વિચાર ગયા મનથી સહુ ખ્રિસ્ત થકી; |
શુદ્ધ વિચાર થયા મનમાં પ્રભુથી જ નક્કી. | |
દાસ અરો, પ્રભુ દેવ, મને સત બોધ દઈ, | |
જીવનના મુજ દિવસમાં પ્રભુ પાસ રહી. | |
૩ | દાસ કને, પ્રભુ, આપ હશો, શયતાન - હઠે; |
માટ સદા, પ્રભુ, પાસ રહો વીર શુદ્ધ પઠે. | |
દાસ કને, પ્રભુ આપ હશો, રજ બીક નથી; | |
કારણ કે જગ વિશ્વ તણા, પ્રભુ, આપ પતિ. |
Phonetic English
1 | Shaant thayu man Khrist thaki, shubh traan thayu; |
Beek mati shayataan tani, muj paap gayu. | |
Je dinathi prabhu dev tani sat vaat mali, | |
Te sat vaat tana balathi muj bhraant tali. | |
2 | Dusht vichaar gaya manathi sahu Khrist thaki; |
Shuddh vichaar thaya manamaa prabhuthi ja nakki. | |
Daas karo, prabhu dev, mane sat bodh dai, | |
Jeevanana muj divasamaa prabhu paas rahi. | |
3 | Daas kane, prabhu, aap hasho, shayataan - hathe; |
Maat sada, prabhu, paas raho veer shuddh pathe. | |
Daas kane, prabhu aap hasho, raj beek nathi; | |
Kaaran ke jag vishv tana, prabhu, aap pati. |
Image
Media - Traditional Tune - Visheshak Chhand , Sung By Lerryson Wilson Christy