SA499
Jump to navigation
Jump to search
| ઈસુને હાથ સલામત, તેના રાંક ઉરે શાંત, ત્યાં તેના પે્રમથી છાંયે, હું પામું મિષ્ટ નિરાંત. | |
| ૧ | ઈસુને હાથ સલામત, તેના રાંક ઉરે શાંત, ત્યાં તેના પ્રેમની છાંયે, હું પામું મિષ્ટ નિરાંત. |
| ૨ | ઇસુને હાથ સલામત, ક્ષયકર ચિંતાથી મુકત, જગ જોખમથી સલામત, ત્યાં નહિ કલેશથી યુકત, |
| ૩ | ઇસુ, મુજ વ્હાલો આશ્રો, મુજ લીધે મૂઓ તે, અચળ ખડક પર સદા અડગ મુજ વિશ્ચાસ રહે, |