SA491
| ૧ | આનંદ કરો રે બધાં આ સુપ્રસંગે, લગ્ન પવિત્ર વિધિ,તેને ઇશ્વરે કીધી, |
| ૨ | બંને મુકિત પમેલાં હોવાં જોઇએ, પ્રીતે સંપી રહેનારાં,પાળી ધર્મના ધારા, |
| ૩ | ઘરમાં સુચાલ ચાલીને શુભ નમૂનો દે, પ્રાર્થના કરે એકાંતે, શાસ્ત્ર વાંચી નિરાંતે, |
| ૪ | જેવી ખ્રિસ્ત મંડળીને તેવી પ્રીત કરે, ઇશ્વરને માથે રાખીને,ખરી સાક્ષી આપીને, |