SA477
| My Jesus I love Eng. S.B. No. 357 | |
| (રાગ: હે મુકિત અપાર...) | |
| ૧ | ઓ જીવનદાતા અમને દેવા જીવન. તોડી મૃત્યુ બંધન થયો સ઼જીવન; |
| ૨ | સદા અસમર્થ કયાર્ં જગ ને કબર; સદા અસમર્થ થયાં સીલ ને પથ્થર. |
| ૩ | કેવું મરિયમ કબરે કરતી રૂદન ? પ્રગટ થયા પ્રભુ ને દીધું દર્શન; |
| ૪ | ઓ જગવાસીઓ શું ચાહો છો જીવન ? આવો ત્રાતા પાસે ન કરો વિલંબ. |