SA452
Jump to navigation
Jump to search
| Ye Bank and breas, 223; Solid Rock,669, Eb | |
| (રાગ - જે વિશ્વાસ રાખે ઇસુ પર) | |
| ૧ | મુબારક હો! મુબારક હો!આજ નૂતન સાલ મુબારક હો! સાલ મુબારક સૌને થાઓ! ઉરે આનંદ લાવી ગાઓ, |
| ૨ | ગત સાલ આજે થાએ વિદાય,સંભારણાં તેના રહે સદાય, પ્રાર્થના કરીએ પ્રભુ પાસે,આશિષ દેજે નૂતન વર્ષે; |
| ૩ | વિતે વર્ષો જીવન તણાં, ઉપકારો અમ પર તુજ ઘણાં, દયા અતિશે તુજ જણાય ,અમારો સહાયક તું સદાય; |
| ૪ | ખ્રિસ્ત છે પાસે સૌ રાખો ધીર,સહાયકારી થશે તે ખચીત. સ્તભં ઊંચકી પાછળ ચાલીએ,જીવન સદાનું પામીએ; |