SA434
| ૧ | દૂતોથી ધેરાયેલા, વૈભવના સરદાર, જન્મ ધર્યો ગભાણમાં, પાપોના હરનાર, |
| ૨ | તારો ચળકયો પૂર્વમાં, માગી બેથલેહેમ જાય, ભૂએ શાંતિ વંદતા, દૂતો ગાયન ગાય, |
| ૩ | ઈમાનુએલ નાતાલના, શાંતિના સરદાર, ગાદી તારી સ્થાપજે, આખા જગ મોઝાર, |