SA381
Jump to navigation
Jump to search
| ટેકઃ લાગે છે પ્યારો, પ્રભુજી લાગે છે પ્યારો. | |
| ૧ | જીવનવાટ વિકટ વસમીનું તિમિર હરનારો. |
| ૨ | ત્રિવિઘ તનના તાપ મટાડી, અમુત પાનારો. |
| ૩ | ઘાયલ દિલને સ્પર્શ કરીને, ઘાઓ રૂઝવનારો. |
| ૪ | પાપી જનની આશા તેમાં, તારણ કરનારો. |
| ૫ | આત્મિક શત્રુની બીક ટાળી, જંગે લડનારો. |
| ૬ | મઘથી મીઠું નામ ઇસુનું, તાજગી દેનારો. |
| ૭ | ચાલુ મરણની ખીણમાં જ્યારે, હાથજ ઘરનારો, |