SA297
| રાગ : "આવો તેની પાસે પાપની" | |
| ૧ | રણશિંગડું વાગે છે, સૂણો તેનો નાદ, શેતાન સામે લડવા બોલાવે; |
| ૨ | ખ્રિસ્તની સાથે મળી કરો હિંમતથી લડાઇ, બોલો બધા "ઇસુ ખ્રિસ્તની જય"; |
| ૩ | તલવાર હાથમાં લઇને શત્રુની સામે થાઓ, વિશ્વાસ તણું બખ્તર પહેરી લો; |