SA286
Jump to navigation
Jump to search
| ૧ | તે કૃપા વધ આપે, જયમ બોજ આપણા વધે, તે બળ વધુ આપે, જયમ શ્રમ વધતો જાય, |
| ૨ | જયારે આવે અંત મારી સહન શકિતનો દિન અડધામાં બળ મારું ધટી જાએ, |
| ૩ | તેના પ્રેમની કોઇ હદ નહિ, તેની કૃપાનું માપ નહિ, તેની શકિતની સીમા, માનવે જાણી નહિ, |