SA278
| ૧ | દિવ્ય સતના શુદ્વ આત્મા, મજ અંતરમાં ઉદય થા, |
| ૨ | દિવ્ય પ્રેમના શુદ્વ આત્મા, મજ હદયમાં પ્રગટ થા, |
| ૩ | દિવ્ય ન્યાયના શુદ્વ આત્મા, મજ હદયનો રાજા થા. |
| ૪ | દિવ્ય શાંતિના આત્મા, ભયભીત મન પર તું સ્થિર થા, |
| ૫ | દિવ્ય હર્ષના શુદ્વ આત્મા, પ્રફુલ્લ કર તું મજ આત્મા. |