SA277
| રાગઃ શોર્ય બતાવી યુદ્ધ કર. | |
| ૧ | હે સ્વામી તુજ સાથ આવવા દે નમ્ર સેવાના માર્ગ માંહે, |
| ૨ | વેગે સંચરવા દેજે હાથ, પ્રેમે બોલ અંતરમાં હે નાથ ! |
| ૩ | શીખાડ ધીરજ, તુજ સાથે નિત, તુજ પાસ રહેવા ઇશ્વર ખચીત; |
| ૪ | આશાનાં કિરણ ચળકે ખાસ, ભાવિ પંથે દિવ્ય પ્રકાશ; |