SA231
Jump to navigation
Jump to search
| ૧ | વધસ્તંભ પાસ રાખ મને, પિય પ્રભુ ઇસુ; જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે છે, તારણ કરવા સૌનું. |
| ૨ | હતો ધ્રુજતો સ્તંભની પાસ, પ્રભુ મને મળ્યો; મુજ પર પ્રેમ રાખીને ખાસ, મને તેં સ્વીકાર્યો. |
| ૩ | સ્તંભ પાસે ! પળે પળે મને તું સંભરાવજે, રોજ તેની છાયા તળે, તું મને ચલાવજે. |