SA228
Jump to navigation
Jump to search
| ૧ | હર કલંકથી સફાઇ, હર પાપથી છૂટકારો, આ દાન અમૂલ્ય હે સ્વામી તું આપવા બંધાયો; |
| ૨ | ન છૂપાવું મજ પાપ, પણ થાઉં હિંમતવાન, ને ખુલ્લી કરું મનની વાત,ધિકકારી અભિમાન; |
| ૩ | તારા અજવાળાથી, હું એવું જોઉં છું, જે દાન, તું બક્ષે છે, સ્વામી, તે મેં નથી લીધું; |
| ૪ | તન મન, ધન અર્પું છું, તારી વેદી ઉપર, હદયમાં તું રાજ કર પ્રભુ, કે ઇચ્છા આવે બર; |
| ૫ | રકતે શુદ્ધ થએલ મન, શુદ્ધ ઈચ્છા ને વિચાર, ઈશ્વરે વશ કરેલ તદ્દન, જેમાં શાંતિ અપાર; |