SA171
Jump to navigation
Jump to search
| ટેક - જે દિનથી ખ્રિસ્ત મનમાં આવ્યો, મજ મનમાં તે રહેવા આવ્યો, જ્ળની રેલ જેવો હર્ષ વહે છે મનની માંય, | |
| ૧ | કેવું પરિવર્તન જિંદગી, માંહે થયું, જે દિનથી ખ્રિસ્ત મનમાં આવ્યો, |
| ૨ | ભટકવું બંધ થયું, થયો દેવનો મેળાપ, જે દિનથી ખ્રિસ્ત મનમાં આવ્યો, |
| ૩ | આશા પાકી દ્ધઢ, મનમાં ઉદ્દભવી આજ, જે દિનથી ખ્રિસ્ત મનમાં આવ્યો, |
| ૪ | જઇશ હું રહેવાને, સ્વર્ગી નગરની માંય, જે દિનથી ખ્રિસ્ત મનમાં આવ્યો, |