SA146
Jump to navigation
Jump to search
| ૧ | મન મારુ સ્થિત છે તારા પર, ખ્રિસ્ત મારો, ઠરાવ કર્યૌ છે ખરેખર, ખ્રિસ્ત મારો, |
| ૨ | ધન માટે છો ફૂલે, ખ્રિસ્ત મારો, તેનું ધન કદી ન ખૂટે, ખ્રિસ્ત મારો, |
| ૩ | હું માંદો અથવા સાજો હોઉં. ખ્રિસ્ત મારો. જો નિર્ધન અથવા ધનવાન થાઉં, ખ્રિસ્ત મારો, |
| ૪ | હાલ મારું ગીત કોણ ગાઇ શકે, ખ્રિસ્ત મારો. મજ સત્ય, વાટ ને જીવન છે, ખ્રિસ્ત મારો, |