2
૨ - ધન્ય ત્રૈક ઈશ્વર
| "Holy, Holy, Holy, | ||
| Lord God Almighty" | ||
| Tune: Nicaea | ||
| ૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો | ||
| કર્તા : બશપ રેજિનોલ્ડ | ||
| હીબર, ૧૭૮૩-૧૮૨૬ | ||
| અનુ: રોબર્ટ વાર્ડ | ||
| ૧ | હે ઈશ્વર પવિત્ર ! | સર્વસમર્થ સ્વામી, |
| મળસકું થતાંમાં જ, | તુજને છે સલામી. | |
| હે ઈશ્વર, પવિત્ર ! | શક્તિમાન, દયાળુ; | |
| ધન્ય ત્રિએક તું, | ઈશ્વર કૃપાળુ. | |
| ૨ | હે ઈશ્વર, પવિત્ર ! | સંત સેવા કરે, |
| ચળકતા સાગર આસપાસ | સુવર્ણ તાજ ધરે; | |
| કરૂબીમ, સરાફીમ | પાય લાગી ગાય ગા, | |
| તું જ હતો, છે, | ને સદા રહેવાનો. | |
| ૩ | હે ઈશ્વર, પવિત્ર! | વ્યોમે વસ્તી તારી, |
| પાપી આંખ ન દેખે | તુજ મહિમા જે ભારી; | |
| એકલો તું જ પવિત્ર, | નથી કોઈ તુજ સમાન, | |
| શક્તિમાન, પૂર્ણ, | પ્રેમાળ, ને શુદ્ધ નામ. | |
| ૪ | હે ઈશ્વર પવિત્ર ! | સર્વસમર્થ સ્વામી, |
| ગાય સૌ સ્રુષ્ટિ તુજ નામ જળ, | સ્થળ, ને સ્વરધામી; | |
| હે ઈશ્વર, પવિત્ર ! | શક્તિમાન, દયાળુ; | |
| ધન્ય ત્રિએક તું, | ઈશ્વર કૃપાળુ. |
2 – Dhanya trek ishwar
| "Holy, Holy, Holy, | ||
| Lord God Almighty" | ||
| Tune: | Nicaea | |
| 11,12,12,10 swaro | ||
| Karta: | Bashap Rejinok | |
| Hebar, 1783-1826 | ||
| Anu: | Robert Ward | |
| 1 | He Ishwar Pawitra! | Sarwasamarth swami, |
| Manasaku thatama ja, | tujne chhe salame, | |
| He ishwar, pawitra ! | Shaktimaan, dayalu; | |
| Dhanya triaek,tu, ishwar krupalu. | ||
| 2 | He ishwar, pavitra! | Sant seva karo, |
| Chanakata sagar aaspaas suwarna taaj dharo; | ||
| Karubim, saraphim paay lagi gay ga, | ||
| Tu ja hato, che, ne sada rhewano. | ||
| 3 | Hey ishwar, pawitra! | Wyome wasti tari, |
| Papi aakh na dekhe tujha mahima je bhari; | ||
| Aekalo tu ja pawitra, | nathi koi tuj saman, | |
| Shaktiman, purna, premada, ne sudha nam. | ||
| 4 | He ishwar pawitra! | Sarwasamartha swami, |
| Gay sao srusti tuj nam jal, | sthal, ne swardhami; | |
| He ishwar, pawitra ! | Shaktiman, dayalu; | |
| Dhanya triaek tu, | ishwar krupaalu. |