| કર્તા:
|
કા. મા. રત્નગ્રાહી
|
| ૧
|
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
|
|
|
તે દે છે મુકિતદાન રે વહેલા આવજો.
|
| ૨
|
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
|
|
|
તે દે છે સ્વર્ગી જ્ઞાન રે વહેલા આવજો.
|
| ૩
|
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
|
|
|
તે શાંતિનો દાતાર રે વહેલા આવજો.
|
| ૪
|
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
|
|
|
તે ચાહે છે ઉદ્ધાર રે વહેલા આવજો.
|
| ૫
|
સહુમાનવીઓ, ઈસુ શરને આવજો;
|
|
|
તે નહિ કાઢે નિરાશ રે વહેલા આવજો.
|
| ૬
|
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
|
|
|
તે દે છે શુભ આશ રે વહેલા આવજો.
|
| ૭
|
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
|
|
|
તે આવ્યો પાપી કાજ રે વહેલા આવજો.
|
| ૮
|
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
|
|
|
રે તારણનો દિન આજ રે વહેલા આવજો.
|
| ૯
|
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
|
|
|
તે લેશે સ્વર્ગી ધામ રે વહેલા આવજો.
|
| ૧૦
|
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
|
|
|
તેનું મુક્તિદાતા નામ રે વહેલા આવજો.
|