516
૫૧૬ - ઈસુ સદા તેવો જ રહે છે
| | આજ ને કાલ ને સર્વદાય, | |
| ઈસુ તેવો જ રહે, | ||
| | સર્વ જાય કે બદલાય, | |
| ઈસુ તેવો જ રહે, | ||
| | ધન્ય તેનું નામ, ધન્ય તેનું નામ, | |
| ધન્ય તેનું નામ, | ||
| | બદલાઈ તો સર્વ જાય, | |
| પણ ઈસુ તેવો જ રહે. |
| | આજ ને કાલ ને સર્વદાય, | |
| ઈસુ તેવો જ રહે, | ||
| | સર્વ જાય કે બદલાય, | |
| ઈસુ તેવો જ રહે, | ||
| | ધન્ય તેનું નામ, ધન્ય તેનું નામ, | |
| ધન્ય તેનું નામ, | ||
| | બદલાઈ તો સર્વ જાય, | |
| પણ ઈસુ તેવો જ રહે. |