515
૫૧૫ - ઈસુનો જય
| ૧ | ઈસુનો જય, જય, જય, જય, મારા દિલમાં છે, | |
| મારા દિલમાં છે; (૨) | ||
| ઈસુનો જય, જય, જય, જય, મારા દિલમાં છે, | ||
| તેનાં હો વખાણ. | ||
| ૨ | પ્રભુનો હર્ષ, હર્ષ, હર્ષ, હર્ષ, મારા દિલમાં છે, | |
| મારા દિલમાં છે; (૨) | ||
| પ્રભુનો હર્ષ, હર્ષ, હર્ષ, હર્ષ, મારા દિલમાં છે, | ||
| તે મુજ દિલમાં રહે. |