504
૫૦૪ - ઈશ્વર પ્રીતિ છે
| ૧ | વંદો, વંદો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. | |
| ૨ | આભાર માનો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
૩ |
સ્તુતિ કરો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |
| - | ||
| ૪ | પ્રાર્થના કરો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. | |
| ૫ | તેને ચાહો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. | |
| ૬ | તેને માનો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. | |
| ૭ | ભજન કરો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |