503
૫૦૩ - પ્રભુ સદા મારી પાસે છે
| ૧ | સદાય પાસ માહરી, વસે જ વિશ્વનો ધણી; |
| હસું, રમું, હરું, ફરું, ન તેહથી વિમુખ હું. | |
| ૨ | પ્રભાતના પ્રકાશમાં નિશા તણા અંધારમાં, |
| વસું ઘરે અને વને, સદાય માહરી કને. | |
| ૩ | ભલે દીસું બહુ લઘુ, તેહથી વિમુખ હું; |
| વિચાર, વાણી માહરાં સદા અમીપ તાહરી. |