78
૭૮ - નાતાલ
| ૧ | ચાલો બધું, આજે આપણ આનંદે સૌ અંચરીએ, |
| અર્ચન કરતાં, કીર્તન કરાતાં, સ્તવીએ ઈસુ રાય. | |
| ૨ | જો પૂર્વમાં તારો પેલો, બહુ પ્રકાશે છે ખીલેલો, |
| જ્યાં તે દોરે ત્યાં ત્યાં જઈએ, અતવીએ ઈસુ રાય. | |
| ૩ | લો સામગ્રી બોળ તણી, ને સાત્ચે લો સોનું, લોબાન; |
| તન, મન, ધનનું અર્પણ કરતાં અતવીએ ઈસુ રાય. | |
| ૪ | વ્યોમ તણા સૌ દૂતો કેવા, આનંદે કીર્તનો ગાય, |
| તેઓ સાથે આપણ ગાતાં સ્તવીએ ઈસુ રાય. |