45
૪૫ – ત્રૈક ઈશ્વર
| ૧ | યહોવા વખાણું, મહા ત્રૈકમાનું, સદા એક કામે ત્રણે સર્વ ઠામે; |
| પિતા મૂળ દાતા, મહા પુત્ર ત્રાતા, શુભાત્મા, સુધારે, સ્મરું વારવારે. | |
| ૨ | ત્રણેને વખાણું, ખરો દેવ જાણું, ત્રણે એક ભાવે મળી મુક્તિ લાવે; |
| ત્રણે તો સુચાલે, મને એમ પાળે, ત્રણેથી સુપન્થે ચઢું સ્વર્ગ અંતે. | |
| ૩ | ત્રણે પુણ્ય સ્થાયે, ખરી આશ આપે, ત્રણે શુદ્ધ રીને ધરે પૂર્ણે પ્રીતે; |
| ન કંઈ ભિન્નતા છે, સદા એકતા છે, ધરો ધ્યાન એમાં જુઓ ત્રૈક જેમાં |