507
૫૦૭ - ઈસુના લોહીથી
| ટેક: | લોહીથી, લોહીથી, ઈસુના લોહીથી. |
| ૧ | મારાં પાપની ક્ષમા કરજે; લોહીથી. |
| ૨ | મારાં પાપના ડાઘ ભૂંસી નાખ; લોહીથી. |
| ૩ | દિલે પૂરી તુજ શાંતિ ભરજે; લોહીથી. |
| ૪ | શેતાનની સામે જય તું દેજે; લોહીથી. |
| ૫ | પ્રાર્થના કરવા તું હિમ્મત દેજે; લોહીથી. |
| ૬ | સ્વર્ગી નગરમાં પ્રવેશ કરાવજે; લોહીથી. |
Phonetic English
| Tek: | Lohithi, lohithi, Isuna lohithi. |
| 1 | Maara paapni shama karaje; lohithi. |
| 2 | Maara paapna daagh bhoonsi naakh; lohithi. |
| 3 | Dile poori tuj shaanti bharaje; lohithi. |
| 4 | Satan ni saame jay tu deje; lohithi. |
| 5 | Praarthana karva tu himmat deje; lohithi. |
| 6 | Swargi nagarma pravesh karaavaje; lohithi. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| Refrain: | By the blood, by the blood, by Jesus' blood. |
| ૧ | Forgive my sins; by the blood. |
| ૨ | Blot out the stains of my sins; by the blood. |
| ૩ | Fill my heart fully with Your peace; by the blood. |
| ૪ | Give me victory against Satan; by the blood. |
| ૫ | Give me courage to pray; by the blood. |
| ૬ | Grant me entrance into the heavenly city; by the blood. |
Image
Media - Traditional Tune Sung By C.Vanveer
Chords
G C G ટેક: લોહીથી, લોહીથી, ઈસુના લોહીથી. G C G C D G ૧. મારાં પાપની ક્ષમા કરજે; મારાં પાપની ક્ષમા કરજે; લોહીથી, લોહીથી, ઈસુના લોહીથી.