400

Revision as of 20:29, 15 March 2026 by AI (talk | contribs) (Add/update Translation section)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૦૦ - હોડી હંકારો

૪૦૦ - હોડી હંકારો
કર્તા: ગેર્શોમ એસ. દાસ
હોડી હંકારો, નાવિક, મારી, જવું છે પેલે પાર આશા તમારી
....હોડી.
આણી પેરનું નહિ ધામ અમારું, પેલી મેરનું ખરું સુખ દેનારું
....હોડી.
ઝોલાં ખાએ છે નાવ અતિ હ્યાં, માર્ગ સૂઝે નહિ મારે જવું કયાં
....હોડી.
હળવે હંકારો પાર ઉતારો, જળે સતાવે પવન ધુતારો
....હોડી.
જળચર પ્રાણી જળમાં વસે છે, દેખી મુજ નાવ તે સામે ધસે છે
....હોડી.
ખડકો અતિ મહીં છૂપા રહ્યા છે, કંઈક નાવોના ત્યાં ભૂકા થયા છે
....હોડી.
નાવિક ખરો પ્રભુ ઈસુ તું મારો, ભવસાગરમાં દો સૌને સહારો
....હોડી.


Phonetic English

400 - Hodi Hankaaro
Kartaa: Gershom S. Das
1 Hodi hankaaro, naavik, maari, javu che pele paar aasha tamaari
....Hodi.
2 Aani peranu nahi dhaam amaaru, peli meranu kharu sukh denaaru
....Hodi.
3 Zolaa khaae che naav ati hyaa, maarg suze nahi maare javu kya
....Hodi.
4 Hadve hankaaro paar utaaro, jale sataave pavan dhutaaro
....Hodi.
5 Jalachar praani jalma vase che, dekhi muj naav te saame dhase che
....Hodi.
6 Khadako ati mahi chupa rahya che, kaink naavonaa tyaa bhooka thaya che
....Hodi.
7 Naavik kharo prabhu Isu tu maaro, bhavasaagarmaa do saune sahaaro
....Hodi.


Translation

This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.

400 - Steer the Boat
Kartaa: Gershom S. Das
Steer the boat, O boatman, mine, I must go to the farther shore, your hope
....boat.
This side is not our dwelling place, that farther shore gives true happiness
....boat.
The boat rocks greatly here, the way is not seen, where am I to go
....boat.
Steer gently and take me across, the water troubles and the wind drives hard
....boat.
Water creatures live in the water, seeing my boat they rush toward it
....boat.
Many rocks lie hidden within, some boats have been broken there
....boat.
True boatman, Lord Jesus, You are mine, in the ocean of life give support to all
....boat.


Image

 

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Kalavati

Chords

  G              F    C          F     G
૧ હોડી હંકારો, નાવિક, મારી, જવું છે પેલે પાર આશા તમારી
....હોડી.
  G     C        F     G    C    F   G
૨ આણી પેરનું નહિ ધામ અમારું, પેલી મેરનું ખરું સુખ દેનારું
C   G
....હોડી.