376
૩૭૬ - ધન્ય દિન
| ૧ | ધન્ય તે દિન, કર્યો જ્યારે તારનાર કેરો મેં અંગીકાર; |
| હર્ષે ભરપૂર મન અત્યારે, ખુશીનો કરે છે પોકાર. | |
| ટેક: | ધન્ય દિન, ધન્ય દિન, શુદ્ધ કરાયો હું મલિન; |
| ખ્રિસ્તે કહ્યું, પ્રાર્થના કરો, જાગૃત અને આનંદી રહો; | |
| ધન્ય દિન, ધન્ય દિન, શુદ્ધ કરાયો હું મલિન; | |
| ૨ | મુજમાં મહાકામ પૂર્ણ થયું, પ્રભુનો હું ને તે મારો; |
| તેણે તેડયો ને સુણ્યા મેં મધુર ઈશ્વરી પોકારો. | |
| ૩ | વિયોગી મન મારા, તું હાલ આરામે રહે આ સુખને સ્થાન; |
| પ્રભુથી દૂર ન જા કો કાળ, તે આપે સર્વ કૃપાદાન. | |
| ૪ | જ્યાં લગ જીવીશ આ જગત પર ને મારું મરણ આવે પાસ; |
| ત્યાં લગ પોં'ચશે, હે પરાત્પર, દાસ કેરી સ્તુતિની સુવાસ. |
Phonetic English
| 1 | Dhanya te din, karyo jyaare taaranaar kero me angeekaar; |
| Harshe bharapoor man atyaare, khusheeno kare chhe pokaar. | |
| Tek: | Dhanya din, dhanya din, shuddh karaayo hu malin; |
| Khriste kahyu, praarthana karo, jaagrut ane aanandi raho; | |
| Dhanya din, dhanya din, shuddh karaayo hun malin; | |
| 2 | Mujamaa mahaakaam poorn thayu, prabhuno hu ne te maaro; |
| Tene tedayo ne sunya me madhur Ishvari pokaaro. | |
| 3 | Viyogi man maara, tu haal aaraame rahe aa sukhane sthaan; |
| Prabhuthi door na ja ko kaal, te aape sarv krupaadaan. | |
| 4 | Jyaa lag jeeveesh aa jagat par ne maaru maran aave paas; |
| Tyaa lag po'chashe, he paraatpar, daas keri stutini suvaas. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| ૧ | Blessed is the day when I accepted the Savior; |
| My heart now full of joy, cries out with gladness. | |
| Refrain: | Blessed day, blessed day, I who was defiled was made clean; |
| Christ said, Pray, be watchful and joyful; | |
| Blessed day, blessed day, I who was defiled was made clean; | |
| ૨ | In me a great work was completed, I am the Lord's and He is mine; |
| He called, and I heard the sweet divine call. | |
| ૩ | My sorrowing heart, now rest at ease in this place of joy; |
| Do not go far from the Lord at any time, He gives every gracious gift. | |
| ૪ | As long as I live in this world and my death comes near; |
| Until then, O Most High, the fragrance of Your servant's praise will reach. |
Image
Media - Hymn Tune : O HAPPY DAY
Media - Hymn Tune : O HAPPY DAY - Sung By C.Vanveer