278
૨૭૮ - મારાં પાપ મટાડ
| ૮, ૮, ૮, ૬ સ્વરો | |
| કર્તા: જે. વાલેસ | |
| ૧ | હે ઈસુ, જગતના તારનાર, તું એકલો પાપને દૂર કરનાર; |
| તારી દયા અનંત અપાર, તું મારાં પાપ મટાડ. | |
| ૨ | મુજ ગરીબ પાસે નથી પુણ, પણ મારે માથે આત્મિક ઋણ; |
| હે ત્રાતા, મારી અરજી સુણ, ને મારાં પાપ મટાડ. | |
| ૩ | તેં સહ્યું લોક માટે મરણ, ને એમ જ કર્યું પાપહરણ; |
| હે ત્રાતા, આવું તુજ શરણ, તું મારાં પાપ મટાડ. | |
| ૪ | મારા પર ચઢયો પાપનો ભાર તેથી હું નરકે ડૂબનાર; |
| દયાળુ ઈસુ, મને તાર, ને મારાં પાપ મટાડ. | |
| ૫ | પાપથી બહુ થયો મને ત્રાસ, પણ હવે તારા પર વિશ્વાસ; |
| મને ન થવા દે નિરાશ, તું મારાં પાપ મટાડ. | |
| ૬ | પાપ ઉપર મને ફત્તેહ દે, આકાશમાં તારી પાસે લે; |
| તો ત્યારે માગવું પડશે નહિ કે મારાં પાપ મટાડ. |
Phonetic English
| 8, 8, 8, 6 Swaro | |
| Kartaa: J. Wales | |
| 1 | He Isu, jagatana taaranaar, tu aekalo paapane door karanaar; |
| Taari daya anant apaar, tu maara paap mataad. | |
| 2 | Mujh garib paase nathi pun, pan maare maathe aatmik ruhn; |
| He traata, maari arajee sun, ne maara paap mataad. | |
| 3 | Te sahyu lok maate marahn, ne aem ja karyu paapaharahn; |
| He traata, aavu tujh sharahn, tu maara paap mataad. | |
| 4 | Maara par chadhayo paapano bhaar tethi hu narake dubanaar; |
| Dayaahdu Isu, mane taar, ne maara paap mataad. | |
| 5 | Paapathi bahu thayo mane traas, pan have taara par vishwaas; |
| Mane na thava de niraash, tu maara paap mataad. | |
| 6 | Paap upar mane fatteh de, aakaashama taari paase le; |
| To tyaare maagavu padashe nahi ke maara paap mataad. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| 8, 8, 8, 6 meter | |
| Kartaa: J. Wallace | |
| 1 | O Jesus, Savior of the world, You alone are the remover of sin; |
| Your mercy is endless and boundless, blot out my sins. | |
| 2 | This poor one has no merit, but upon me is spiritual debt; |
| O Savior, hear my plea, and blot out my sins. | |
| 3 | You suffered death for the world, and thus took away sin; |
| O Savior, I come to Your refuge, blot out my sins. | |
| 4 | The burden of sin has come upon me, therefore I am one sinking into hell; |
| Merciful Jesus, save me, and blot out my sins. | |
| 5 | I have been greatly troubled by sin, but now I trust in You; |
| Do not let me become discouraged, blot out my sins. | |
| 6 | Give me victory over sin, take me to be with You in heaven; |
| Then I shall not need to ask that You blot out my sins. |
Image
Media - Sung By Mr.Samuel Macwan