59
૫૯ - નાતાલનું જયસ્તોત્ર
| (રાગ : | ઊગે છે પ્રભાત આજે ધીમે ધીમે) |
| કર્તા: | એમ. એન. સત્યવીર |
| ટેક : | જય જય આનંદી નાતાલ ! જય જય ઈમાનુએલ ! |
| ૧ | સ્વર્ગના આંગણે, પૃથ્વીના પારણે , |
| પોઢયો બાળકુંવર રાજ, જય જય ઈમાનુએલ | |
| આવ્યો અવની ઉપર આજ, જય જય ઈમાનુએલ. | |
| ૨ | પરમ ઊંચામાં હોસાના ! દેવપુત્રને હોસાના ! |
| વીણા વાજિંત્રના નાદ, જય જય ઈમાનુએલ. | |
| વિશ્વને ગજાવે આજ, જય જય ઈમાનુએલ. | |
| ૩ | પિતા, પુત્ર, આત્મા ! ત્રિએક દેવને મહિમા ! |
| અદ્ભુત મંત્રી જય જયકાર ! જય જય ઈમાનુએલ. | |
| જય જય શાંતિના સરદાર ! જય જય ઈમાનુએલ. |
Phonetic English
| (Raag : | Uge che prabhaat aaje dhime dhime) |
| Kartaa : | M. N. Satyaveer |
| Tek : | Jay jay aanandi naataal ! Jay jay imaanuael ! |
| 1 | Svargnaa aangane, pruthvina paarne, |
| Podhyo balkunvar raaj, jay jay imaanuael | |
| Aavyo avani uupar aaj, jay jay imaanuael. | |
| 2 | Param unchaamaa hosana ! Devputrane hosana ! |
| Vinaa vaajintranaa naad, jay jay imaanuael. | |
| Vishwane gajaave aaj, jay jay imaanuael. | |
| 3 | Pitaa, putra, aatmaa ! Triaek devne mahimaa ! |
| Adbhut mantri jay jaykar ! jay jay imaanuael. | |
| Jay jay shantina sardaar ! jay jay imaanuael. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| (રાગ : | The dawn rises today slowly, slowly) |
| કર્તા: | M. N. Satyaveer |
| Refrain : | Hail, hail, joyful Christmas! Hail, hail, Immanuel! |
| ૧ | In the courtyard of heaven, in the cradle of earth, |
| The child-prince king has lain down, hail, hail, Immanuel | |
| He has come upon the earth today, hail, hail, Immanuel. | |
| ૨ | Hosanna in the highest! Hosanna to the Son of God! |
| The sound of veena instruments, hail, hail, Immanuel. | |
| Resounds through the world today, hail, hail, Immanuel. | |
| ૩ | Father, Son, Spirit! Glory to the Triune God! |
| Wonderful Counselor, hail, hail! Hail, hail, Immanuel. | |
| Hail, hail, Prince of Peace! Hail, hail, Immanuel. |
Image
Media - Traditional Tune - Sung By Mr. Aashish Siril Bhai Christian( Grand Son Of Lyricist Late Mr.M.N.Satyaveer)
Chords
ટેક : C F C જય જય આનંદી નાતાલ ! જય જય ઈમાનુએલ ! ૧ C F સ્વર્ગના આંગણે, પૃથ્વીના પારણે, Dm C પોઢયો બાળકુંવર રાજ, જય જય ઈમાનુએલ Dm C આવ્યો અવની ઉપર આજ, જય જય ઈમાનુએલ.