SA419

From Bhajan Sangrah
Revision as of 23:17, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA419)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મુજને ન ટાળ, નમ્ર તારનાર, સૂણ મુજ દીન પોકાર,

બીજાંઓની ખબર લેતાં મુજને તું ન ટાળ.

ટેક:તારનાર, તારનાર,સૂણ મુજ દીન પોકાર,

બીજાંઓની ખબર લેતાં મુજને તું ન ટાળ.

તુજ કૃપાસન પાસે આવી પામું મિષ્ટ આરામ,

બહુ પસ્તાવિક મનથી નમું, દે વિશ્વાસમાં હામ.

તારા જ પુન પર વિશ્વાસ કરી તુજ મુખ હું શોધનાર,

ભંગિત આત્મા સાજો કરી તુજ કૃપાએ તાર.

તુજ મુજ સઘળા સુખનો ઝરો જીવથી અધિક છે,

તુજ વિણ જગમાં કોણ છે મારું? તુજ વિણ કોણ સ્વર્ગે?